09 Jan Bhajan Sangrah Song 515
Table of Contents
Bhajan Sangrah Song 515 Isuno jay jay jay jay mara dilma che Mara dilma che Isuno jay jay jay jay mara dilma che Tena ho vakhaan
Lyrics of Bhajan Sangrah Song 515 Isuno jay jay jay jay mara dilma che Mara dilma che Isuno jay…
૧ | ઈસુનો જય, જય, જય, જય, મારા દિલમાં છે, | |
મારા દિલમાં છે; (૨) | ||
ઈસુનો જય, જય, જય, જય, મારા દિલમાં છે, | ||
તેનાં હો વખાણ. | ||
૨ | પ્રભુનો હર્ષ, હર્ષ, હર્ષ, હર્ષ, મારા દિલમાં છે, | |
મારા દિલમાં છે; (૨) | ||
પ્રભુનો હર્ષ, હર્ષ, હર્ષ, હર્ષ, મારા દિલમાં છે, | ||
તે મુજ દિલમાં રહે. |
Please follow and like us:
No Comments