20 Jan Bhajan Sangrah Song 132 Aaj thayu dhanya prabhaat, shok ne dukhni viti raat
Table of Contents
Bhajan Sangrah Song 132 Aaj thayu dhanya prabhaat, shok ne dukhni viti raat
Lyrics of Bhajan Sangrah Song 132 Aaj thayu dhanya prabhaat, shok ne dukhni viti raat…
Chopaai | |
Kartaa : | M. Z. Thaakor. |
1 | Aaj thayu dhanya prabhaat, shok ne dukhni viti raat; |
Aanand, aanand, aparampaar! Aakaashamaa ne jag mozaar. | |
2 | Utthaan keru thataa bhor doli dharaa, ughadi ghor; |
Dhrujyaa sarv cokidaar ne thayo tyaa jay jaykaar! | |
3 | Kem ke vethi dukh ne maar je gayo maranane dwaar; |
Te, thataa ravi prabhaat uthyo mahaa jayni saath. | |
4 | Puro kidho ranasangraam, taaransaadhak kidhu kaam; |
Paap, maranane jeeti aaj khriste sajyo swargi saaj. | |
5 | Vyome thayo mahaa harsh nirakhine gauravi darsh; |
Vaagyaa ranashingonaa naad stotra gayaa kaadhi saad | |
૬ | Aem aj khulyaa moti-dwaar bhupane levaa swarg mojhaar; |
Yuddhamaa jay paamelo khrist praveshyo mahimaa sahit. | |
7 | Pitaa ne putrani saath, aaje stavo sahu sanghaat; |
Shuddhaatmaane aapi maan, thaakyaa vinaa gaao gaan. |
Lyrics of Bhajan Sangrah Song ૧૩૨ આજ થયું ધન્ય પ્રભાત, શોક ને દુ:ખની વીતી રાત…
ચોપાઈ | |
કર્તા : | એમ. ઝેડ. ઠાકોર. |
૧ | આજ થયું ધન્ય પ્રભાત, શોક ને દુ:ખની વીતી રાત; |
આનંદ, આનંદ, અપરંપાર! આકાશમાં ને જગ મોઝાર. | |
૨ | ઉત્થાન કેરું થતાં ભોર ડોલી ધરા, ઊઘડી ઘોર; |
ધ્રૂજ્યા સર્વ ચોકીદાર ને થયો ત્યાં જય જયકાર! | |
૩ | કેમ કે વેઠી દુ:ખ ને માર જે ગયો મરણને દ્વાર; |
તે, થતાં રવિ પ્રભાત ઊઠયો મહા જયની સાથ. | |
૪ | પૂરો કીધો રણસંગ્રામ, તારણસાધક કીધું કામ; |
પાપ, મરણને જીતી આજ ખ્રિસ્તે સજ્યો સ્વર્ગી સાજ. | |
૫ | વ્યોમે થયો મહા હર્ષ નીરખીને ગૌર્રવી દર્શ; |
વાગ્યા રણશિંગોના નાદ સ્તોત્ર ગયાં કાઢી સાદ. | |
૬ | એમ જ ખૂલ્યાં મોતી-દ્વાર ભૂપને લેવા સ્વર્ગ મોઝાર; |
યુદ્ધમાં જય પામેલો ખ્રિસ્ત પ્રવેશ્યો મહિમા સહિત. | |
૭ | પિતા ને પુત્રની સાથ, આજે સ્તવો સહુ સંઘાત; |
શુદ્ધાત્માને આપી માન, થાક્યા વિના ગાઓ ગાન. |
Start Downloading …
Please follow and like us:
No Comments