Bhajan Sangrah Song 130 Vijayi Khrist Aa kon aave? Mahaa yuddh jeeti!

Bhajan Sangrah Song 130 Vijayi Khrist Aa kon aave? Mahaa yuddh jeeti!

130 - My Bible Song

Lyrics of Bhajan Sangrah Song 130 Aa kon aave? Mahaa yuddh jeeti ! Che vastramaa raktanaa daagh ati!…

Song 130 Title – Vijayi Khrist

Harshdvajaa
(Yashaayaa 63 ne Aadhaare)
“Who is this that comes”
Anu. :M. V. Mekavaan
1Aa kon aave? Mahaa yuddh jeeti ! Che vastramaa raktanaa daagh ati!
Poshaakamaa vaibhavi purn dise! Sandesh laave mahaa mukti vishe!
2Ae to prabhu khrist traata j naki ! Bhaare thayu traan te hast thaki!
Saamarthy che, taaravaa teh kane! Ne todavaa sau aribandhanane!
3Re! Raktanaa daagh aa kem hashe ? Kaanke vahyu rakt sau paapi vishe!
Haari gayaa tehanaa sarv ari ! Paachaa na uthe kadi koi fari!
4Traataa tani naam che stutya mahaa! Tenaa sahu kaam anant ahaa!
Biraajashe ae sadaa takhta pare! Kaanke sahyaa dukh je stambh pare!
5Che gauravi raajya tenu aj sadaa, pe’raavashe tehene taaj badhaa!
Gaashe stuti Khristni sant badhaa, ne yuddhmaa paamshe jeet sadaa!

Lyrics of Bhajan Sangrah Song ૧૩૦ આ કોણ આવે? મહા યુદ્ધ જીતી ! છે વસ્ત્રમાં રક્તના ડાઘ અતિ!…

Song ૧૩૦ Title – વિજયી ખ્રિસ્ત

હર્ષદ્વજા
(યશાયા ૬૩ ને આધારે)
“Who is this that comes”
અનુ. :એમ. વી. મેકવાન
આ કોણ આવે? મહા યુદ્ધ જીતી ! છે વસ્ત્રમાં રક્તના ડાઘ અતિ!
પોશાકમાં વૈભવી પૂર્ણ દિસે! સંદેશ લાવે મહા મુક્તિ વિષે!
એ તો પ્રભુ ખ્રિસ્ત ત્રાતા જ નકી ! ભારે થયું ત્રાણ તે હસ્ત થકી!
સામર્થ્ય છે, તારવા તેહ કને! ને તોડવા સૌ અરિબંધનને!
રે! રકતના ડાઘ આ કેમ હશે ? કાંકે વહ્યું રક્ત સૌ પાપી વિષે!
હારી ગયા તેહના સર્વ અરિ ! પાછા ન ઊઠે કદી કોઈ ફરી!
ત્રાતા તણું નામ છે સ્તુત્ય મહા! તેનાં સહુ કામ અદ્ભુત અહા!
બિરાજશે એ સદા તખ્ત પરે! કાંકે સહ્યાં દુ:ખ જે સ્તંભ પરે!
છે ગૌરવી રાજ્ય તેનું જ સદા, પે’રાવશે તેહને તાજ બધા!
ગાશે સ્તુતિ ખ્રિસ્તની સંત બધા, ને યુદ્ધમાં પામશે જીત સદા!

Learn Singing and Songwriting like a Superstar

singing in a church choir group

Please follow and like us:
No Comments

Post A Comment

error

Enjoy this blog? Please spread the word :)