Home

Christian Songs in English, Hindi, Gujarati, Bhajan Sangrah

This is a free for every one. Download free songs, share and like.

Bible Song List

Hope this will help you to enjoy life with peace and pleasure to you and your family and for world too…

No:Gujarati TitleEnglsih TitleGujarati First VerseEnglsih First Verse
1પ્રભુનું સ્તોત્રPrabhunu stotraજય જય પરમ દયામય સ્વામી,Jay jay param dayamay swami,
2ધન્ય ત્રૈક ઈશ્વરDhanya trek ishwarહે ઈશ્વર પવિત્ર !He Ishwar Pawitra!
3પ્રભુને આમંત્રણPrabhune aamantranપધારો પ્રભુજી, સભામાં પધારો,Padharo prabhuje, sabhamaa padharo,
4ઈશ્વર સ્તવનIshwar Stawanમારા, હે આત્મા,Mara, he aatma,
5ભજનસેવાBhajan Sewaસેવા કરવા આવિયા,Sewa karwa aawya,
6ઈશ્વરને આમંત્રણIshwarne Aamantranઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાગતને આજ,O naath, padhaaro, aavi ugaaro sharanaagatane aaj,
7પ્રભુને દ્ધારેPrabhune Dwareપ્રભુ, મને તેડો રે તમારે દ્વાર.Prabhu, mane taedo re tamare dhvar.
8સ્તુત્યર્પણStutyarpanપ્રિયકર, શીતકર, ઓ અવિનાશી ! અવિનાશી ; અવિનાશી !Priyakar, shitakar, o avinaashi ! Avinaashi ; avinaashi !
9પ્રાર્થનાનો વખતPraarthanaano Vakhatઆવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે,Aavo re saathio, praarthanaano vakhat che,
10હખેં પ્રભુની સેવા કરવીHakhe Prabhuni Seva Karviગાતાં ગાતાં બધાં આવો,Gaata gaata badha aavo,
11જય જનરંજનJay Janranjanજય જનરંજન, જય દુ:ખભંજન, જય જય જન સુખદાયી.Jay janranjan, jay dukhabhanjan, jay jay jan sukhadaayi.
12ઈશ્વરની સ્તુતિIshvarni Stutiપ્રભુ દેવનાં ગાઓ ગાન,Prabhu Devana Gaao Gaan,
13ઈશ્વરનું સ્તોત્રIshwarnu stotrકરો ગાન, સૌ દેશના લોક, સંગે,Karo gaan, sau deshana lok, sange,
14ઈશ્વરસ્તુતિIshwarstutiહે યહોવા, તુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર,He yahowa, tuj aadhar, tu win jagma hu lachar,
15ભજન કરવાનું નોતરુંkerwanu notaruસહુ જગતના લોકો, આવો,Sahu jagat na loko aoo,
16યહોવ મારો પાળકYahowa maro palakઈસુ મારો ઘેટાંપાળ હું તેના ગુણ ગાઉં છું.Iesu maro getapad hu tena gun gawu chu.
17યહોવા પાળકYahova Paadakયહોવા છે મારો,Yahova che maaro,
18યહોવા મારો પાળક છેYahova Maaro Paadak Cheમારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય;Maaro paadak dev che, achat kadi nahi thaay;
19સ્તુતિપાત્ર યહોવાStutipaatr Yahovaપરાત્પર આગળ કરો ગાન,તે આકાશોમાં મહિમાવાન,Paraatpar aagad karo gaan, te aakaashoma mahimaavaan,
20ઈશ્વર આપણી સહાયIshwar Aapani Sahaayઈશ્વર, ગતકાળમાં થયો સા’ય,Ishwar, gatakaadama thayo saa’y,
21સહાયને માટે પ્રાર્થનાSahaayne Maate Praarthanaખ્રિસ્ત દેવ, તું મંડળી મધે,Khrist dev, tu mandadi madhe,
22પ્રૈક ઈશ્વરની ભક્તિPrek Ishwarni Bhaktiઆવ, સર્વસમર્થ ભૂપ,Aav, sarvsamarth bhoop,
23પ્રૈક ઈશ્વરની સ્તુતિPrek Ishwarni Stutiઅતિ ગૌરવી ને પવિત્ર પ્રભુ રાય,Ati gauravi ne pavitra prabhu raay,
24આવો આપણે યહોવાની આગળ ગાઈએAavo Aapne Yahovani Aaagad Gaaiaeઆવો, આપણે સહુ ગાઈએ,Aavo, aapne sahu gaaiae,
25ઈશ્વરસ્તુતિIshwarstutiપવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા,Pavitra, pavitra, pavitra, yahova,
26રાજાને ભજોRaajane Bhajoરે ! ભજો રાજન મહાન મહિમાવાન,Re ! Bhajo raajan mahaan mahimavaan,
27યહોવાની સ્તુતિ કરોYahovani Stuti Karoહે સૌ ભૌ ભૂવાસીઓ, પ્રભુનો આભાર માનો,He sau bhau bhoovaasio, prabhuno aabhaar maano,
28સવારનું ગીતSawaaranu Geetરાત ગઈ, થઈ સવાર, માનું ઈશ્વરનો આભારRaat gai, thai sawaar, maanu ishwarno aabhaar
29સવારનું ગીતSawaarnu Geetદેવ દાતારને સ્તોત્રથી માનજો, લોક ભૂચક્રના સર્વ વાસી.Dev daataarne stotrathi maanjo, lok bhoochakrana sarv vaasi.
30ભક્તિબોધBhaktibodhભજન કરો નિત ભોરે, ભાઈ, ભજન કરો નિત ભોરે;Bhajan karo nit bhore, bhai, bhajan karo nit bhore;
31જીવને બોધJeevane Bodhઊઠને, ઊઠને, જાગને, જીવ તું થાય છે પ્રૌઢ જો આજ સારો;Uthane, uthane, jaagne, jeev tu thaay che praudh jo aaj saaro;
32પરોટ સ્તુતિParot Stutiહે પ્રભુ, પ્રાણના નાથ. તમને નમુ, આપ ચરણે પડી આ પ્રભાતેHe prabhu, praanna naath. tamne namu, aap charane padi aa prabhaate
33મુજ સાથે રહેMuj Saathe Raheમુજ સાથે રહે! કે સાંજતો પડી છે; અંધારું થાય છે; પ્રભુ, સાથે રહે!Muj saathe rahe! Ke saanjato padi che; andhaaru thaay che; prabhu, saathe rahe!
34સાથે, પ્રભો ! તું રહેSaathe, Prabho ! Tu Raheસિમોન ગણેશભાઈSandhyaakaad same tane j vinavu saathe prabho ! Tu rahe,
35સાંજની આશિષSaanjani Aashishઅમને સૂઈ જતાં પહેલાં, ત્રાતા આંજની આશિષ દે;Amne sui jata pahela, traata aanajani aashish de;
36રાતની પ્રાર્થનાRaatni Praarthanaહે પ્રભુજી, મુજ પ્રાર્થ સુણો, ‘મુજને તમ દોરો.’He prabhuji, muj praarth suno, ‘mujne tam doro.’
37સંધ્યાકાળSanadhyaakaadસંધ્યાકાળે, પ્રભુ, તુજ પાસ, માંદા ઓ બહુ એકઠાં થયાં;Sanadhyaakaade, prabhu, tuj paas, mada o bahu aekatha thaya;
38રવિવારRavivaarપુણ્ યદાતા પાણી આણ બૂજી તમો, બુદ્ધિ ને પ્રેમ ને બીક રાકો.Pun yadaata paani aan booji tamo, budhdhi ne prem ne beek raako.
39તારનારનો દિવસTaarnaarno Divasઊગ્યો દહાડો આજ તારનાનો ફળ્યો ઉપાય આજ ઉદ્ધરનો;Ugyo dahaado aaj taaranaano phadyo upaay aaj uddharano;
40આદિતવારAaditavaarઘંટતણા શુભ નાદ સુણીને, હરખાઈએ મન સાથ;….. દહાડો.Dhan dahaako dhan aadit karo, bhajiae Isu naath;
41રવિવારRavivaarશુભ દિન આદિતવાર, આનંદકાર ઘણો છે;Shubh din aaditavaar, aanandakaar ghano che;
42સપ્તાહનો શ્રેષ્ઠ દિવસSaptaahano Shresht Divasદિન આ પ્રકશનોDin aa prakashano
43વિદાય થતી વખતે ગાવાનું ગીતVidaay Thati Vakhate Gaavanu Geetત્રાતા, ફરીથી સ્તવીએ તારું આમ, યાદ કરી તારાં પરોપકારી કામ;Traata, pharithi staviae taaru aam, yaad kari taara paropakaari kaam;
44વિદાયગીરીનું ગીતVidaayagirinu Geetઓ ઈશ્વર, તું વિદાય કરી આત્મા ઓ શાંતતિ ભર;O ishwar, tu vidaay kari aatma o shaantati bhar;
45ત્રૈક ઈશ્વરTraik Ishwarયહોવા વખાણું, મહા ત્રૈકમાનું, સદા એક કામે ત્રણે સર્વ ઠામે;Yahova vakhaanu, maha traikmaanu, sada aek kaame trane sarv thaame;
46પ્રભુનો વખાણવાનાં કારણોPrabhuno Vakhaanavaana Kaarnoદેવને સર્વ લોક વખાણો, હાલેલૂયા;Devane sarv lok vakhaano, Hallelujah!;
47સહાય કરનાર ઈશ્વરSahaay Karnaar Ishwarબેથેલના દેવ, તુજ ભક્તોને તું નિત જમાડે છે;Bethelana dev, tuj bhaktone tu nit jamaade che;
48ઈશ્વરનું ગૌરવIshwarnu Gauravહે પરાાત્મા, કેવું સારુંHe paraatma, kevu saaru
49ઈશ્વર વિષેIshwar Visheઈશ્વર પૂર્ણ કૃપા કરનારો,Ishwar purn krupa karanaaro,
50ઈશ્વરના પ્રેમનુ પ્રકટીકરણIshwaarna Premnu Prakateekaranપ્રભો, કૃપા તારી,Prabhi, krupa taare,
51ઈશ્વરનું સન્માનIshvarn Sanmaanપ્રભુ, સિયોનમાં તારું માન સંભળાયે છે હ’મેશ;Prabhu, Siyonamaa Taaru Maan Sambhdaaye che ha’meish;
52ઈશ્વર દ્ધારા ભકતોનો જયIshvar dwaaraa bhaktono jayદેવ છે આશરો સંતનો રોજ,Dev che aasharo santano roj,
53ઈશ્વરની અપાર કૃપાIshvarni apaar krupaaમારા આત્મા, પ્રભુને માન: ને મારા સહુ વિચાર;Maaraa aatmaa, prabhune maan ne maara sahu vichaar;
54ઈશ્વર સર્વત્ર છેIshwar sarvatra cheદેવના ધ્યાનથી જ્ઞાન શીખી ઘણું સર્વદા સત્યની સાથ ચાલું.Devnaa dhyaanthi gyaan shikhi ghanu sarvadaa satyani saath chalu.
55છુટકારા માટે આભારસ્તુતિChutakaaraa mate aabhaarstutiમેં પ્રભુને કર્યો છે સાદ, ને તેણે દીધો આશીર્વાદ,Mei prabhune karyo che saad, ne tene didho aashirvaad,
56ઈશ્વરIshwarઅમર ને અદશ્ય, જ્ઞાનમાં તું અપાર,Amar ne adashya, gyaanmaa tu apaar,
57ઈશ્વરની અચળ કૃપા માટે આભારસ્તુતિIshwarni achad krupaa maate aabhaarstutiકેમ કે તેની કૃપા, કૃપા, કૃપા, કૃપા,Kem ke teni krupa, krupa, krupa, krupa
58જ્ઞાનgyaanચોગમ વાતાવર્ણ્, આસમાની આકાશ,Chogam vaataavarn, aasmaani aakaash,
59નાતાલનું જયસ્તોત્રNaataalnu jaystotraજય જય આનંદી નાતાલ ! જય જય ઈમાનુએલ !Jay jay aanandi naataal ! Jay jay imaanuael !
60પ્રભુ ઇસુનો જન્મPrabhu Isuno Janmકેવી શાંત ! નિર્મળ રાત !Kevi shaant ! Nirmad raat !
61જયવંતી નાતાલJayvanti naataalજયવંતી નાતાલ, સ્મરું હું જયવંતી નાતાલ;Jayvanti Naataal, smaru hu jayvanti naataal;
62– પરમ ઊંચામાં દેવને મહિમા– Param uchaamaa devne mahimaaસુણો, દૂતો ગાય છે, “ધન્ય બાળક રાયને.”Suno, duto gaay che, “Dhanya baadak raayne.”
63પૂર્વના અમ રાજન ત્રણPurvanaa am rajan tranઓ….દૈવ તેજના સિતારા, આગળ થઈને દોરજો અમને,O….Dev tejnaa sitaaraa, aagad thaine dorjo amne,
64ખુશી ખુશી છે આજ !Khushi khushi che aaj !ખુશી ખુશી છે આજ, ઈસુ ખ્રિસ્તે પાપી સારુKhushi khushi che aaj, Isu khrist paapi saaru
65ખ્રિસ્તના જન્મને લીધે આનંદKhristnaa janmne lidhe aanandહે શુભ ખ્રિસ્તી જનો,He shubh kristi jano,
66પ્રભુ ઈસુનું ખાલી થવુંPrabhu Isunu khali thavuસ્વરનાયક તે દીના બાળક થઈ આવ્યો જગ માંહે દેહ ધરી;Swarnaayak te dinaa baadak thai aavyo jag maahe deh dhari;
67જયગાનJaygaanગાઓ જયગાન આજે, ગાઓ જયગાન;Gaao jaygaan aaje, gaao jaygaan;
68નોએલ, નોએલNoel, Noelનોએલ, નોએલ, નોએલ, નોએલ, દેહધારી થયો ઈમાનુએલ.Noel, Noel, Noel, Noel, dehdhaari thayo Imaanuael.
69આવી આનંદી નાતાલAavi Aanandi Naatalઆવી આનંદી નાતાલ, જન્મ્યો ખ્રિસ્ત, પ્રભુ, ભોપાળ.Aavi aanandi naatal, janmyo khrist, prabhu, bhopaad.
70ચાલો, આપણે બેથલેહેમ જઈએ !Chaalo, Aapane Bethlehem Jaiae !આવો, વિશ્વાસુઓ, જયાનંદ કરીને, આવો, રે આવો, બેથલેહેમ;Aavo, vishwasuo, jayaanand karine, aavo, re aavo, Bethlehem;
71નાતાલનું ગીતNaataalnu Geetમારો પ્રિય ઈસુ નાથ, જન્મ્યો પતિતોને માટ,Maaro priya Isu naath, janmyo patitono maat,
72મધરાતના તારલાMadhraatnaa Taaralaaમધરાત કેરા ઓ તારલા,Madhraat keraa o taaralaa,
73માગી લોકો ઉમંગેMaagi Loko Umangeમાગી લોકો ઉમંગે દોરનાર તારાની સંગે,Maagi loko umange dornaar taaraani sange,
74આનંદી નાતાલAanandi Naataalજય આનંદી નાતાલ ! જય પ્રભુના જન્મકાળ !Jay aanandi naataal ! Jay prabhunaa janmakaad !
75પ્રભુનો ત્યાગPrabhuno Tyaagહદ તો પ્રીતિએ તુજ વાળી, પ્રભુજી મારા.Had to priti tuj vaadi, prabhuji maaraa.
76દયામય સ્વામીDayaamay Swamiજય જય ખ્રિસ્ત દયામય સ્વામી.Jay jay khrist dayaamay swami.
77જગમાં આનંદ !Jagmaa Aanand !આનંદ જગમાં ! તારક જન્મ્યો ! સત્કાર અવનિ, તુજ રાય;Aanand jagmaa ! Taarak janmyo ! Satkaar avani, tuj raay;
78નાતાલNaataalચાલો બધું, આજે આપણ આનંદે સૌ અંચરીએ,Chaalo bandhu, aaje aapan aanande sau anchariae,
79ચરણે નમીએCharane Namiaeચરણે નમીએ, આજે, વિભુજી ચરણે નમીએ આજે.Charane namiae, aaje, vibhuji charane namiae aaje.
80સોનેરી સૂરજSoneri Surajઆલમે આજ ઊગ્યો, સોનેરી સૂરજAalame aaj ugyo, soneri suraj
81ઈસુનો મહાન પ્રેમIsuno Mahaan Premજય, જય, જય, જય, પ્રભુ ઈસુ, ઓ ત્રાતા પ્રીતિમાન, (૨)Jay, jay, Jay, jay, prabhu isu, o traataa pritimaan, (2)
82પ્રભુ ઈસુનો અચળ પ્રેમPrabhu Isuno Achad Premપ્રેમ ફરે નહિ ઈસુનો, નહિ તે કરમાશે.Prem fare nahi isuno, nahi te karamaashe.
83પ્રભુ ઈસુનો પ્રેમPrabhu Isuno Premહે મારા તારનાર, તારો પ્રેમ છે પૂરો, છે અમર,He maaraa taaranaar, taaro prem che puro, che amar,
84ખ્રિસ્ત સર્વ શુભ ઉપમા યોગ્ય છેKhrist Sarv Shubh Upamaa Yogya Cheશી ઉપમા ઈસુને દઈએ? શાં દષ્ટાંતો તેનાં કહીએ?Shi upamaa isune daiae? Shaa dashtato tenaa kahiae?
85“હું ઉત્તમ ઘેટાંપાળક છું”“Hu Uttam Ghetaapaadak Chu”જોખમમાં મુજ પ્રાણ હતો, બચવા નહિ આશા;Jokhamamaa muj praan hato, bachavaa nahi aashaa;
86મુજને શોધનાર પ્રેમ !Mujhane shodhanaar prem !રે પ્રેમ, મુજને શોધનાર ! રે રક્ત, મુજને તારનાર !Re prem, mujhne shodhanaar ! Re rakta, mujhne taaranaar !
87પ્રભુ ઈસુની પ્રીતિPrabhu Isuni Pritiરાખો, રાખો, તમે પ્રીતિ, પ્રભુ ઈસુએ દીધિ રીતિ.Raakho, raakho, tame priti, prabhu Isuae didhi riti.
88પ્રભુ ઈસુનો ચરુશાલેમમાં પ્રવેશPrabhu Isuno Charushaalemamaa Praveshજય જય ઈસુ રાજાને વધાવો, જય જય સિયોન વરરાજા પધારો;Jay jau Isu raajaane vadhaavo, jay jay siyona vararaajaa padhaaro;
89ઈસુ રાજાની સવારીIsu Raajaani Savaariસિયોનની ઓ સુંદરી જોને,Siyonani o sundari jone,
90વિજયવંત પ્રવેશVijayvant Praveshપધારો રાય ઓ શાલેમમાં, પધારો. રાજન શાંતિના.Padhaaro raay o shaalemamaa, padhaaro. Raajan shaantinaa.
91પરમ ઊંચામાં હોસાનાParam Uchaamaa Hosaanaaપરમ ઊંચામાં હોસાના, હોસાના, હોસાના,Param uchaamaa hosaanaa, hosaanaa, hosaanaa,
92પ્રભુ ઈસુની યરુશાલેમમાં પધરામણીPrabhu Isuni Yarushaalemamaa Padharaamaniમેળાઓમાં જય જય મેળો, યરુશાલેમની માંયMedaaomaa jay jay medo, Yarushaalemamani maay
93શાલેમ નગરીમાં હોસાનાShaalem Nagarimaa Hosaanaaશાલેમ નગરી આ ‘ હોસ્સાના ‘ નાદે ગાજતી જો !Shaalem nagari aa ‘ hosaanaa ‘ naade gaajani jo !
94ચરુશાલેમમાં જયવંત પ્રવેશCharushaalemamaa Jayavant Praveshહે નૃપ તારક ખ્રિસ્ત, તને સ્તુતિ, ગૌરવ હોજો !He nrup taarak khrist, tane stuti, gaurav hojo !
95ગૌરવી રાજાGauravi Raajaaદેખ સિયોની, ઓ સુકન્યા, રાજા આવે છે,Dekh Siyoni, O Sukanyaa, Raajaa Aave Che,
96બાદશાહી ગૌરવBaadshaahi Gauravબાદશાહી ગૌરવ બિરાજે, ત્રાતાના લલાટે,Baadshaahi gaurav biraajo, traataanaa lalaate,
97પહાડ પરની વાડીPahaad Parani Vaadiપહાડ પરની વાડીમાં રાત્રે અંધારીPahaad parani vaadimaa raatre andhaari
98ગેથસેમાને બાગમાંનું હ્રદયદ્રાવક દ્રશ્યGethasemaane Baagamaanu Hridaydraavak Drashyaઆસપાસ ભલી વૃક્ષલતા જ્યાં, ખ્રિસ્ત ગુરુવર ધ્યાન ધરે,Aaspaas bhali vrukshalataa jyaa, khrist guruvara dhyaan dhare,
99ઊંચકી ચલાવ્યોUchaki Chalaavyoઊંચકી ચલાવ્યો, કોને ઊંચકી ચલાવ્યો ! શૂળીએ રે રે કોને ચડાવ્યો !Uchaki chalaavyo, kone Uchaki chalaavyo ! Shudiae re re kone chadaavyo !
100તારણસાધક વધસ્તંભTaaransaadhak Vadhastambhઅરે ! આ સ્તંભની પાસે, મસીહનાં આ વગોણાં શાં?Are ! Aa stambhni paase, masihanaa aa vagonaa shaa?
101વધસ્તંભને નિહાળVadhastambhane Nihaadવધસ્તંભને નિહાળ, ઓ પાપી આજ, વીંધા મુક્તિદાતા એ તારે કાજ.Vadhastambhane nihaad, o paapi aaj, vidhaa mukhtidaataa ae taare kaaj.
102ખ્રિસ્તની તારણસાધક પ્રીતિKhristne Taaranasaadhak Pritiલોકને લાવવા સ્વર્ગના ધામમાં પાપ ખ્રિસ્તે લઈ દુ:ખ વેઠયું.Lokane laavavaa svarganaa dhaamamaa paap khriste lai dukh vethayu.
103તજાયેલ રાજાધિરાજTajaayela Raajadhiraajઆવો, આવો, પ્રભુ, મુજ મનમાં, માર ભાવભીના ઉર ધરમાં.Aavo, aavo, prabhu, muj manamaa, maar bhaavabhinaa uur dharamaa.
104ખ્રિસ્તનાં દુ:ખKhristnaa Dukhઈસુ પ્રેમ, ઈસુ ત્રાતા,Isu prem, Isu traataa,
105લોભો પ્રભુને થંભે જડાવ્યોLobho Prabhune Thambhe Jadaavyoદિન કેવો પ્રભએ બતાવ્યો, પ્યારા ઈસુને થંભે જડાવ્યો,Din kevo prabhaae bataavyo, pyaaraa Isune thambhe jadaavyo,
106વધસ્તંભVadhastambhદષ્ટિએ પડે થંભ જે પળે, રુદન-શોક ત્યાં હર્ખમાં ભળે;Dashtiae pade thambh je pade, rudan-shok tyaa harkhamaa bhade;
107ખ્રિસ્તનો વધસ્તંભ: જીવનનો આધારKhristano Vadhastambh: Jeevanano Aadhaarઅરર ! કેર આ લોક શો કરે, અમર દેવને થાંભલે જડે;Arar ! Ker aa lok sho kare, amar devane thambhale jade;
108જુઓ, દેવનું હલવાનJuo, Devanu Halavaanજુઓ, જુઓ, દેવનું હલવાન,Juo, juo, devanu halavaan,
109ઈસુના મરણનો મર્મIsunaa Maranano Marmaઅઘહરતા થઈ દુ:ખ હરે છે, પાપી કાજે ઈસુ મરે છે.Aghaharataa thai dukh hare che, paapi kaaje Isu mare che.
110જુઓ આ થંભને ધારી રે, વેઠે પ્રભુ વેદના ભારી રેJuo Aa Thambhane Dhaari Re, Vethe Prabhu Vedanaa Bhaari Reખીકાથી તેનું અંગ ભંજાતું, રુધિરની થઈ ધારમ્Khikaathi tenu ang bhajaatu, rudhirani thai dhaaram
111વા’લો વધસ્તંભ વ્યોમે!Vaa’lo Vadhastambh Vyome!વા’લો વધસ્તંભ વ્યોમે ! મનહર મધુરો લાગે,Vaa’lo vadhastambh vyome ! Manahara madhuro laage,
112ઈસુ મારે માટે મર્યોIsu Maare Maate Maryoમુજ પાપ શ્રાપ વિદારવા ઈસુ ગયો મરી;Muj paap shraap vidaaravaa Isu gayo mari
113વધસ્તંભ પાસે શોકVadhastambh Paase Shokશું રકત વહ્યું, ત્રાતા તારું ! શું મુજ રાજા મર્યો !Shu rakat vahyu, traataa taaru ! Shu muj raajaa maryo !
114ખ્રિસ્તનાં દુ:ખKhristnaa Dukhપ્રભુ, તેં દુ:ખ સહ્યાં શાં શાં, કથું તેમને ક્યાં ક્યાં !Prabhu, te dulh sahya shaa shaa, kathu temane kyaa kyaa !
115ખ્રિસ્તનું દુ:ખKhristnu Dukhહે પ્રભુ, મારા તારણહારા, ભૂલું ન તુજ દુ:ખ, સ્વામી અમારા. હે પ્રભુ.Hey prabhu, maaraa taaranhaaraa, bhulu na tuj dukh, swami amaaraa. Hey prabhu.
116– ઈસુનું મરણ– Isunu Maranજ્યારે સ્તંભે હું ધ્યાન ધરું, જે પર મર્યો ગૌરવનો રાય,Jyaare stambhe hu dhyaan dharu, je par maryo gauravno raay,
116 KH– ઈસુનું મરણ– Isunu Maranજ્યારે સ્તંભે હું ધ્યાન ધરું, જે પર મર્યો ગૌરવનો રાય,Jyaare stambhe hu dhyaan dharu, je par maryo gauravno raay,
117વધસ્તંભના ધ્યાનમાં !Vadhastambhnaa Dhyaanamaa !આ સ્તંભ જે વાર હું ધ્યાન માંહે ધરું છું !Aa stambh je vaar hu dhyaan maahe dharu chu !
118જ્યારે થંભે ધ્યાન ધરુંJyaare Thambhe Dyaan Dharuજ્યારે એ થંભે ધ્યાન ધરું, મર્યો ગૌરવી રાય,Jyaare ae thambhe dhyaan dharu, maryo gauravi raay,
119એક લીલો ડુંગરEk Lilo Dungarબહુ દૂર એક લીલો ડુંગર છે, એક શહેરના કોટની બા’ર;Bahu dur ek lilo dungar che, ek shaheranaa kotani baa’r;
120“સંપૂર્ણ થયું”“Sampurn Thayu”દેવે કર્યો પ્રેમ શો વિશ્વ પરે, કે વિશ્વને પુત્રનું દાન કરે !Deve karyo prem sho vishwa pare, ke vishwane putranu daan kare !
121પ્રભુનું પુનરત્થાનPrabhunu Punaratthaanત્રાતા, જુઓ, જીવતો થયો! આજે પવિત્ર પ્રભાતમાં,Traataa, juo, jeevato thayo! Aaje pavitra prabhaatamaa,
122જય પ્રભુ ઈસુJay Prabhu Isuજય પ્રભુ ઈસુ, જય અધિરાજા, જય પ્રભુ, જય જયકારી.Jay prabhu Isu, jay adhiraajaa, jay prabhu, jay jaykaari.
123પુનરુત્થાનનું ગીતPunarutthaananu Geetહાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા !Haaleluyaa ! Haaleluyaa ! Haaleluyaa !
124વિજયી પુનરુત્થાનVijayi Punarutthaanભર્યો આનંદ ઉર માંય, ફીટી મરણની છાંય,Bharyo aanand ur maay, fiti maranani chaay,
125પ્રભુ ખરેખર ઊઠયો છેPrabhu Kharekhar Uuthayo Cheઆજે ઈસુ ખ્રિસ્ત ઊઠયો, હાલેલૂયા, આ છે તહેવાર ખુશીનો, હાલેલૂયા.Aaje Isu Khrist Uuthayo, haaleluyaa, aa che tahevaar khushino, haaleluyaa.
126પ્રભુ ઈસુનું પુનરુત્થાનPrabhu Isunu Punarutthaanઆનંદે ઉલ્લાસી અખિલ અવનિ આ વારી,Aanande ullaasi akhil avani aa vaari,
127ખ્રિસ્તનો મરણ પર જયKhristno Maran Par Jayખ્રિસ્ત આજે પામ્યો ઉત્થાન,Khrist aaje paamyo utthaan,
128વિજયી ખ્રિસ્તVijayi Khristગાઓ ગાઓ, જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાાઓ;Gaao gaao, jay geet gaao, motethi taadi paadi gaao;
129બોલો જયBolo Jayબોલો જય ઈસુની, બોલો જય મસીહાની,Bolo jay Isuni, bolo jay masihaani,
130વિજયી ખ્રિસ્તVijayi Khristઆ કોણ આવે? મહા યુદ્ધ જીતી ! છે વસ્ત્રમાં રક્તના ડાઘ અતિ!Aa kon aave? Mahaa yuddh jeeti ! Che vastramaa raktanaa daagh ati!
131જોરથી પોકારોJorethi Pokaaroજોરેથી પોકારો સહુ, જોરથી પોકારો, ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, જોરથી પોકારો,Jorethi pokaaro sahu, jorathi pokaaro, Isy uuthyo mrutyu jeeti, jorathi pokaaro,
132ધન્ય પ્રભાતDhanya Prabhaatઆજ થયું ધન્ય પ્રભાત, શોક ને દુ:ખની વીતી રાત;Aaj thayu dhanya prabhaat, shok ne dukhni viti raat;
133પ્રભુ ઈસુએ મેળવેલો વિજયPrabhu Isuae Medavelo Vijayઆજ પૂરો થયો રણસંગ્રામ હારે ગયા રિયુ તમામ.Aaj puro thayo ranasangraam haare gayaa riyu tamaam.
134પ્રભુ ઈસુનું પુનરુત્થાનPrabhu Ishu nu Punar uththaanદિવ્ય ઉષા ઊગી આદિતની સુપ્રકાશ ભરી,Divya usha ugi aaditni suprakash bhari.
135સ્વર્ગગમનSwargagamanજૈતુન શિષ્યો સહુ મળિયા, પ્રભુ પણ આવ્યા ત્યાંયે;Jaitun shishyo sahu madiyaa, prabhu pan aavyaa tyaaye;
136આકાશગમન કેમ થયું એ અદૂભુત ધટના સાંભળોAakaashagaman Kem Thayu Ae Adhbhut Dhatanaa Saambhadoગુરુ શિષ્ય મળ્યા છે સંઘાતે,Guru shishya madyaa che sanghaate,
137સ્વગૅરોહણSwargrohanત્રાતા ઊઠયો મોતનો ધ્વંસ કરી, અમૃતની જ્યોત પ્રદીપ્ત કરી!Traataa uuthayo motano dhvans kari, amrutni jyot pradipt kari!
138સ્વર્ગી આશાSwargi Aashaaમારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, અમને લેવા સ્વર્ગી ધામ.Maaro khrist prabhuji aavashe re, amane levaa swargi dhaam.
139ઈસુના પ્રગટ થવાની આશાIsu nu pragat thavani aashaપ્રગટ થશે રે ઈસુ કયારે ? કયારે પ્રભુ દેખાય?Pragat thashe re Isu kyare ? Kyare Prabhu dekhay ?
140ખ્રિસ્તનું પુનરાગમનKhristnu Punaraagamanખ્રિસ્ત તો આવશે વાર નહિ લાગશે, ભેટવા વાટ જો ભ્રાત મારા.Khrist to aavashe vaar nahi laagashe, bhetavaa vaat jo bhraat maaraa.
141ખ્રિસ્તનું બીજી વારનું આવવુંKhristnu Bijee Varnu Aavvuરે પ્રિય ઈસુ, શી વાર? શી વાર? ક્યારે થાય હર્ષ-પોકાર? –Re priya Isu, shi vaar? Shi vaar? Kyaare thaay harsh-pokaar? –
142દશ કુમારિકાઓનું દષ્ટાંતDash Kumaarikaaonu Dashtaantદશ કુમારિકાઓ નીકળી, ગઈ વરને મળવા બા’ર;Dash kumaarikaao nikadi, gai varane madavaa baa’ra;
143143143આવવાનો છે, વહેલો આવવાનો છે;Aavavaano che, vahelo aavavaano che;
144ખ્રિસ્તનું ગૌરવKhristnu Gauravસુણો, દસ હજાર વીણા પર, સ્વર્ગે દેવની તુતિ ગાય!Suno, das hajaar vinaa par, swarge devani tuti gaay!
145મને લેવા ખ્રિસ્ત આવશેMane Levaa Khrist Aavasheઈસુ પધારીઓ બેથલેહેમ ગામ, જન્મ ગભાણમાં ને થાય હલકું નામIsu padhaario Bethlehem gaam, janm gabhaanamaa ne thaay halaku naam
146તે આવે છેTe aave cheતે આવે છે વાદળ ઉપર, જે પાપીઓ કાજ મૂઓ,Te aave che vaadad upar, je paapio kaaj muo,
147ખ્રિસ્તનું પુનરાગમનKhristnu Punaraagamanઆવે, જુઓ! પ્રભુ ખ્રિસ્ત પાચો, વ્યોમથી મેઘાસને !Aave, juo! Prabhu Khrist paacho, vyomathi meghaasane !
148હર વખ્ત ઈસુ, ઈસુ બોલ, મન તું ઈસુ, ઈસુ બોલHar vakht Isu, Isu bol, man tu Isu, Isu bolઉત્તમ વચનો જો કહ્યાં પ્રભુએ એકથી એક અણમોલ. મન.Uttam vachano jo kayah prabhuae ekthi ek anamol. Muhn.
149– તારનારની સ્તુતિ– Taranaranī Stutiઅરે હજારો જીભોથી સ્તુતિ ખ્રિસ્તની ગાઉં;Are hajaro jībhothi stuti khristani gaavu;
150ખ્રિસ્તનું નામKhristnu Naamલાગે બહુ વહાલું તારું, નામ તારનરું,Laage bahu vahaalu taaru, naam taarnaru,
151ઈસુનું સ્તોત્રIsunun Stotraઈસુ ત્રાતા, તારક મોટા, ઈસ્વરના અવતાર,Isu traata, taarak mota, ishvarna avataar,
152સનાતન અવિકારી ત્રાતાSanaatan Avikaari Traataમાબાપ ત્રાતા કને બાળકો ખૂબ લાવ્યાં,Maabaap traataa kane baalako khoob laavyaan,
153ત્રાતાનું સ્તોત્રTraataanu Stotraજગતારકના ગુણ ગાઓ, અકથ તેના માનતાં.Jagataarakanaa gun gaao, akatha tenaa maanataa.
154જય ખ્રિસ્ત, જય ખ્રિસ્તJay Khrist, Jay Khristજય ખ્રિસ્ત, જય ખ્રિસ્ત, જય પ્રભુ ખ્રિસ્ત,Jay Khrist, jay Khrist, jay prabhu Khrist,
155155155છબી ખૂબ સારી બહુ પ્યારી તારી, ઓ પ્રભુ ઈસુ, લાગે રે.Chabi khub saari bahu pyaari taari, o prabhu Isu, laage re.
156ઈસુનો જય જ્યકારIsuno Jay Jaykaarપ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર.Prabhuji tamane, prabhuji tamane jay jaykaar.
157મધુર નામMadhur Naamમધુર મધુર નામ (૨) પ્રભુ, પરમ મધુર નામ, તારું.Madhur madhur naam (2) prabhu, param madhur naam, taaru.
158જ્ય પ્રભુ ઈસુ સ્વામીJay Prabhu Isu Swamiજય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ સ્વામી.Jay prabhu Isu, Jay prabhu Isu, Jay prabhu Isu Swami.
159ઈસુ જેવો કોઈ મિત્ર નથી !Isu Jevo Koi Mitra Nathi !ઈસુ સૌ ત્રાસ છે કેવો, રસ્તો આવે અંત સુધી છેક,Isu sau traas che kevo, rasto aave ant sudhi chek,
160ઈસુ મારો પ્રીતમIsu maaro preetamછે ખીણોની ગુલછડી, પ્રભાતનો તારો તે;Chhe kheenoni gulachhadi, prabhaatano taaro te;
161ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત !Dhanya Khrist ! Dhanya Khrist !ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત ! જય જય હોજો તુજને નિત;Dhanya Khrist ! Dhanya Khrist ! Jay jay hojo tujane nit;
162જય ઈસુને જયJay Isune Jayજય ! ઈસુને જય! જય ઈસુને જય!Jay ! Isune jay! Jay Isune jay!
163ખ્રિસ્ત આપનું સર્વસ્વKhrist Aapanu Sarvswaખ્રિસ્ત સાથે મળો, સત્ય રાખી વળો, ખ્રિસ્ત સંભાળશે, ભક્તને પાળશે;Khrist saathe mado, satya raakhi vado, Khrist sambhaadashe, bhaktane paadashe;
164જગત પર ઈશ્વરની પ્રીતિJagat Par Ishwarni Pritiજય જય જય જય ઈસુને જય, કુરબાન થઈ ટાળ્યો ભય; (૨)Jay jay jay jay Isune jay, kurabaan thai taadyo bhay; (2)
165તે પ્રીતિ વખાણજોTe Priti Vakhaanajoરે પ્રીતિ વખાણજો, પ્રીતિ વખાણજો, પ્રીતિ વખાણજો, પ્રીતિ ઘણી.Re priti vakhaanajo, priti vakhaanajo, priti vakhaanajo, priti ghani.
166કેવળ ખ્રિસ્તથી શુદ્ધતાKevad Khristthi Suddhataa166166
167જીવનદાતાને રટોJeevandaataane ratoરટ રટ રટ તું,Rat Rat Rat Tu,
168ખ્રિસ્તની પ્રીતિનો અનુભવKhristni Pritino Anubhavમીઠી મીઠી તે પ્રીત, મેં ચાખી છે;Mithi mithi te preet, mein chaakhi che;
169તારનારનું સ્તોત્રTaaranaaranu Stotraઅમોને હતું નાશમાં તો જવાનું, અને દુષ્ટ શેતાન સાથે થવાનું;Amone hatu naashamaa to javaanu, ane dusht shetaan saathe thavaanu;
170મુકતાનંદMuktanandપ્રભુ ઈસુ મસીહા, જય તુજને, દઈ પ્રાણ દીધું તારણ મુજને.Prabhu Isu masihaa, jay tujne, dai praan didhu taaran mujne.
171ખ્રિતની અનુપમ પ્રીતિKhristni Anupam Pritiહે ખ્રિસ્ત ત્રાતા, ત્રાણદાતા, વિશ્વવિધાતા ધણી,Hey Khrist traataa, traanadaataa, vishwadidhaataa dhani,
172સદૂગુરુની સ્તુતિSadguruni Stutiપ્રીત મેં તો બાંધી હો સદ્ગુરુની.Preet me to baandhi ho sadguruni.
173173173સદાય પાસ થા, મહા દયાળુ તારનાર તું,Sadaay paas thaa, mahaa dayaadu taaranaar tu,
174ઈસુ સર્વ શુભનો અખૂટ ભંડારIsu Sarv Shubhano Akhut Bhandaarમારો ઈસુ બહુ છે સારો હાં,Maaro Isu bahu che saaro haa,
175પ્રભુ ઈસુનો પ્રેમPrabhu Isuno Premપ્રેમ ઈસુનો છે અવિનાશી, જઈ વળગું હું તેને નિરાશી.Prem Isuno che avinaashi, jai vadagu hu tene niraashi.
176અલૌકિક નામ : ઈસુAlokik Naam : Isuજે નામથી આરામ મારા કલાન્ત આત્માનો થયો,Je naamthi aaraam maaraa kalaant aatmaano thayo,
177ઈસુ સવૌત્તમ મિત્રIsu Savauttam Mitraમને લાગે મસીકા બહુ પ્યારો, હું તો કિંકર દીન બિચારો.Mane laage masikaa bahu pyaaro, hu to kinkar din bichaaro.
178પ્રીતિરૂપ ખ્રિસ્તPritiroop Khristતુજ હ્રદય પ્રેમી, રૂપ પ્રેમી, રીત પ્રેમી, ઓ ઈસુ.Tujh hruday premi, roop premi, reet premi, o Isu.
179ઈસુ એ જ સગુંIsu Ae Aj Saguસગું મારે ઈસુ છે વા’લામાં વા’લું, સગું મારું સર્વ હું તેને જ ભાળું.Sagu maare Isu che vaa’laamaa vaa’lu, sagu maaru sarv hu tene aj bhaadu.
180ખ્રિસ્તમાં રહેવાથી લાભKhristmaa Rahevaathi Laabhઅપાર લાભ ખ્રિસ્તથી સદાય ખ્રિસ્તમાં રહો,Apaar laabh Khristthi saday Khristmaa raho,
181ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથીKhrist Jevo Mitra Koi Nathiમિત્ર નથી મમ કોઈ, તુજ સમો મિત્ર નથી મમ કોઈ;Mitra nathi mam koi, tujh samo mitra nathi mam koi;
182ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્રIsu Sarvotkrusht Mitraજીવનના માર્ગમાં ચાલું, અહરૂનિશ ખ્રિસ્તમાં મા’લું;Jeevananaa maargmaa chalu, aharoonish Khristmaa maa’lu;
183ઈસુ મસીહ ત્રાતાIsu Masih Traataaઈસુ મસીહ મુજ પ્રાણના ત્રાતા.Isu Masih mujh praananaa traataa.
184184184ભાવે ભજો પ્રભુ ઈસુ નામ,Bhaave bhajo prabhu Isu naam,
185પ્રભુ ઈસુનાં વખાણPrabhu Isunaa Vakhaanખ્રિસ્ત ઈસુ રાય છે,Khrist Isu raay che,
186પ્રભુ મારો પાળક છેPrabhu Maaro Paadak Cheપ્રભુ લોકનો છે પ્રેમી ઘેટાંપાળ, ધન ધન સંતોને રે.Prabhu lokno che premi ghetaapaad, dhan dhan santone re.
187ઈસુનાં સર્વાંગ કેવાં છે?Isunan sarvaang kevaan chhe?જો ઈસુ તણું મુખ ભાળશે, શું દીસે છે?Jo Isu tanun mukh bhaalashe, shun deese chhe?
188જીવનનો ઝરોJeevanano zaroજીવનનો ઝરો છે પ્રભુ ઈસુ;Jeevanano zaro che prabhu Isu;
189ઈસુનું નામIsunun naamaઇસુના નામને દો મહિમા,ને દૂતો લાગો પાય;Isuna naamane do mahima,ne dooto laago paay;
190પ્રભુ ઈસુ ઉદ્ધારનાર છેPrabhu Isu Uddhaaranaar Cheકેવો અજબ ઉદ્ધારનાર છે ઈસુ મુજ ત્રાતા !Kevo ajab uddhaaranaar che Isu mujh traataa !
191ગરજ પૂરી પાડનાર ઈસુGaraj Poori Paadnaar Isuન્યાયીપણું, પરાક્રમ, જ્ઞાન, પવિત્રાઈ સર્વકાળ,Nyaayipanu, paraakram, gyaan, pavitraai sarvakaad,
192મુજ મિત્ર ઈસુMujh Mitra Isuહા, તે મુજ મિત્ર છે, ને તેનું સૌ મુજને આપે,Haa, te mujh mitra che, ne tenu sau mujhne aape,
193એકલો ઈસુEklo Isuકેવળ ઈસુ, સદા ઈસુ, ઈસુ સંધું તેનાં ગાન;Kevad Isu, sadaa Isu, Isu sandhu tenaa gaan;
194અણમૂલ મોતીAnmool Motiમને મળ્યું અણમૂલ મોતી, આનંદે ગાય છે મન;Mane madyu anmool moti, aanande gaay che mun;
195મહામૂલનું મોતીMahaamoolanu Motiમોતીડું મળ્યું છે અમને રે, મહામૂલ વાળું,Motidu madyu che amne re, mahaamool vaadu,
196ખ્રિસ્ત મારો છેKhrist Maaro Cheમન મારું સ્થિર છે તારા પર, ખ્રિસ્ત મારો;Man maaru sthir che taaraa par, Khrist maaro;
197ખ્રિસ્તમાં જીવવુંKhristmaa Jevavuશું ખ્રિસ્ત-મોતથી મુજ તારણ થાય? શું થાઉં લાભ એનો મેળવનાર?Shu Khrist-motathi mujh taaran thaay? Shu thaau laabh aeno medavanaar?
198સૌ આશિષના દાતા, આવ.Sau Aashishanaa Daataa, Aav.આવ, હે દાતા, સૌ આશોષના, શીખવ મને ગાતાં પ્રીત,Aav, hey daataa, sau aashish na, shikhav mane gaataa preet,
199ઈસુનું મધુર નામIsunu Madhur Naamકેવું મધુર ઈસુનું નામ લાગે વિશ્વસીને,Kevu madhur Isunu naam laage vishwasine,
200ઈસુનું મધુર નામIsunu Madhur Naamમઘુર મધુર પરમ મધુર, નામ ઈસુ તારું !Madhur madhur param madhur, naam Isu taaru !
201પ્રભુની અનુપમ પ્રીતPrabhuni Anupama Preetaદિવ્ય પ્રીત, અનુપમ પ્રીતિ, સ્વર્ગી આનંદ, આવ ભૂમાંય;Divya preet, anupam preeti, svargi anand, aav bhoomaanya;
202ઈસુ નામIsu Naamપ્રિય નામ ! કેવું મિષ્ટ ! જગની આશ ને સ્વર્ગનો હર્ષ;Priya naam ! Kevu misht ! Jagni aash ne swargno harsh;
203તારનારTaaranaar“ભવસાગરમાં” મળિયો મારો તારણહાર,“Bhavsagarma” Madiyo Maaro Taaranhaar,
204દયાસાગર પ્રભુ ઈસુDayaasaagar Prabhu Isuઈસુ, ઈસુ, દયારૂપ, ઈસુ ખ્રિસ્ત દયાનો ભૂપ,Isu, Isu, dayaaroop, Isu Khrist dayaano bhoop,
205ઈસુ કેવો મિત્ર છે !Isu Kevo Mitra Che !ઈસુ જેવો મિત્ર કોણ છે? જેને કહી એ શોક ને પાપ !Isu jevo mitra kon che? Jene kahi ae shok ne paap !
206પવિત્રાત્મા, હાલ મને ભર !Pavitraatma, Haala Mane Bhar !મને ભર, મને ભર, ઈસુ આવ, હાલ મને ભર;Mane bhar, Mane bhar, Isu aav, haal mane bhar;
207દેવ, રેડ આત્માDev, Red Aatmaદેવ, રેડ આતમા,Dev, red aatama,
208ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજેO parameshvar, aatmaani vrashti tun bhaare aapajeઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજેO parameshvar, aatmaani vrashti tun bhaare aapaje
209પવિત્રાત્મા વિષેPavitraatma visheશુભાત્મા વખાણું, ખરો દેવ માનું, મટાડે વિકારો, કરાવે સુધારો;Shubhaatma vakhaanun, kharo dev maanun, mataade vikaaro, karaave sudhaaro;
210પવિત્રામાને આમંત્રણPavitraamaane Aamntranઆવો, અવિનાશી, આકાશી આત્મા,Aavo, avinaashi, aakaashi aatma,
211પવિત્રાત્માને આમંત્રણPavitraatmaane Aamntranજીવનદાતા, પવિત્ર આત્મા, અમમાં વસવા આવો રે;Jeevanadaata, pavitra aatma, amamaan vasava aavo re;
212પવિત્રાત્માને વિનંતીPavitraatmaane Vinantiસંભારક આત્મા, આવું હાથમાં, કર મુજ હૈડે વાસ;Sanbhaarak aatma, aavun haathamaan, kar muj haide vaas;
213સત દોરનારSata Doranaarપવિત્રાત્મા, સત દોરનાર, ખ્રિસ્તી પાસ સદા રે’નાર,Pavitraatma, sat doranaar, Khristi paas sada re’naar,
214પવિત્રાત્મા, આવPavitraatma, Aavહે સૃષ્ટિસ્થાપક આત્મા, આવ, અમોમાં તારો વાસો લાવ;He srashtisthaapak aatma, aav, amomaan taaro vaaso laav;
215પવિત્રાત્મા, પ્રેરણા કર !Pavitraatma, Prerana Kar !પવિત્રાત્મા, તું પ્રેરણા કર, દિવ્ય તેજથી અમોને ભર;Pavitraatma, tun prerana kar, divya tejathi amone bhar;
216પવિત્રાત્માને આમંત્રણPavitraatmaane Aamantranમનની અંદર કરવા મંદર આવો, હું શુદ્ધાત્મા નાથ;Manani andar karava mandar aavo, hun shuddhaatma naath;
217પવિત્રાત્માની જરૂરPavitraatmaani Jaroorઅગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે; (૨)Agni padava de, agni padava de; (2)
218અગ્નિ માગણીAgni Maaganiધર્મક્રિયાઓ કરતાં જીવન વીતે વેગે;Dharmakriyaao karataan jeevan veete vege;
219પવિત્રાત્મા માટે પ્રાર્થનાPavitraatma Maate Praarthanaપ્રભુ, જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો,Prabhu, jyoti jalaavo, prabhu jyoti jalaavo,
220પવિત્ર શાસ્ત્રPavitra Shaastraશાસ્ત્ર પવિત્ર ખરો ભંડાર, જ્ઞાન સનાતન ત્યાં મળનાર;Shaastr pavitra kharo bhandaar, gyaan sanaatan tyaan malanaar;
221બાઈબલનાં વચનોBiblenaan Vachanoવંદન, પ્રભુજી, હોજો અમારાં, આપ્યાં અદ્ભુત વચનો તમારાં.Vandana, prabhuji, hojo amaaraan, aapyaan adbhut vachano tamaaraan.
222અજબ જીવંત શબ્દોAjab Jeevant Shabdoસુંદર શબ્દો, અજબ શબ્દો, (૨)Sundar shabdo, ajab shabdo, (2)
223“હે ઈશ્વર, મારી આંખ ઉઘાડ.”“He Ishvar, Maari Aankh Ughaad.”સૃષ્ટિનિયંતા, સર્વસર્જક, પૂર્ણ જ્ઞાની, હે પ્રભો !Srashtiniyanta, sarvasarjak, poorn gyaani, he prabho !
224શાસ્ત્રથી જ્ઞાનShaastrathi Gyaanપ્રભુ તણું જ શાસ્ત્ર પૂર્ણ ચિત્ત ફેરવે છે;Prabhu tanun ja shaastra poorn chitt pherave chhe;
225સર્વોત્તમ ગ્રંથSarvottama Granthaછે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ, વાચન કાજે પ્રિય અત્યંત;Chhe satashaastra sarvottam granth, vaachan kaaje priya atyant;
226દીવારૂપ વચનDeevaaroop Vachanવચનો પ્રભુનાં શાસ્ત્રમાં જે જે લખેલાં છે બધાં;Vachano prabhunaan shaastramaan je je lakhelaan chhe badhaan;
227પવિત્ર શાસ્ત્રPavitra Shaastraશાસ્ત્ર પવિત્ર છે શુભ ખાણ, તેમાં છે અમોલ પાષાણ;Paastra pavitra chhe shubh khaan, temaan chhe amol paashaan;
228શાસ્ત્રરૂપી ભંડારShaastraroopi Bhandaarઈશ્વરનું જે શાસ્ત્ર તે વિશાળ છે ભંડાર,Ishvaranun je shaastra te vishaal chhe bhandaar,
229શાસ્ત્રરૂપી દીપિકાShaastraroopi Deepikaજેમ સદા દેખાય છે ગગને સૂર્યપ્રકાશ,Jem sada dekhaay chhe gagane sooryaprakaash,
230મંડળીનો પાયોMandaleeno Paayoમંડળીનો પાયો એક જ, તે પ્રભુ ઈસુ ધાર,Mandaleeno paayo ek ja, te prabhu Isu dhaar,
231મડળી પરનો પ્રેમMadali Parano Premપ્રભુ, તુજ રાજ ચાહું, તારું રે;વાનું સ્થાન;Prabhu, tuj raaj chaahun, taarun re;vaanun sthaan;
232મંડળીની જાગૃતિને માટે પ્રાર્થનાMandaleeni Jaagratine Maate Praarthanaમંડળી પડી,Mandali padi,
233ખ્રિસ્તમાં ખરી સમાનતાાKhristamaan Khari Samaanataઓ ખ્રિસ્ત ! તારા રાજ્યમાં કદી સૂર્ય આથમતો નથી,O Khrist ! Taara raajyamaan kadi soorya aathamato nathi,
234ત્રાણ કોણથી મળે?Traan Konathi Male?ત્રાણ કોણથી મળે?Traan konathi male?
235ઘેર વળો ભટકેલા !Gher Valo Bhatakela !ઘેર વળો, રે, ઘેર વળો, સહુ જે ભટકેલા;Gher valo, re, gher valo, sahu je bhatakela;
236નોતરુંNotarunબીમારી અમારી ગઈ ખ્રિસ્તનાથી, મળ્યો છુટકારો મહા તાપમાંથી;Beemaari amaari gai Khristanaathi, malyo chhutakaaro maha taapamaanthi;
237નાશ પામતાંને બચાવNaash Paamataanne Bachaavનાશ પામતાંને બચાવ, મરતાંને સંભાળ,Naash paamataanne bachaav, marataanne sambhaal,
238પાપ હરનાર ખ્રિસ્તPaap Haranaar Khrist(કોણ હરે મુજ પાપ ? તુજ વિણ કોણ કરે સંતાપ ?(Kon hare muj paap ? Tuj vin kon kare santaap ?
239જીવતા પ્રભુની વાત બધાને કહેવીJeevata Prabhuni Vaat Badhaane Kaheviસર્વત્ર જાઓ, બધાંને કહો, કે પ્રભુ ઊઠયો છે;Sarvatra jaao, badhaanne kaho, ke prabhu oothayo chhe;
240ઉદ્ધારના સમાચારUddhaarana Samaachaarઆકાશથી દેવે કહું, દયા પ્રગટ કરાય;Aakaashathi deve kahun, daya pragat karaay;
241પ્રભુ ઈસુ રાજ કરશેPrabhu Isu Raaj Karasheપ્રકાશે સૂર્યકિરણ જ્યાં ઈસુનો અમલ થશે ત્યાં;Prakashe sooryakiran jyaan Isuno amal thashe tyaan;
242કોણ કરે મને પારKon Kare Mane Paarકોણ કરે મને પાર ? તુજ વિના, કોણ કરે ઉદ્ધાર?Kon kare mane paar ? Tuj vina, kon kare uddhaar?
243પ્રભુ ઈસુનું તેડુંPrabhu Isunun Tedunશું સ્વામીની હ્રદય વીંઘતી હાંક આપે ન સુણી?Shun svaameeni hraday veenghati haank aape na suni?
244તારણના ભોજનમાં સૌને નોતરોTaaranana Bhojanamaan Saune Notaroસુણો, સુણો, ત્રાતાની આ વાત જો;Suno, suno, traataani aa vaat jo; taaranana bhojanamaan saune notaro.
245આખા જગતમાં જઈને સુવાર્તા પ્રગટ કરો.Aakha Jagatamaan Jaeene Suvaarta Pragat Karo.જૈતુનવાળા ડુંગરે, અગિયાર ચેલા મળિયા,Jaitunavaala dungare, agiyaar chela maliya,
246ઈસુને શરણે આવોIsune Sharane Aavoસહુ માનવીઓ, ઈસુ શરને આવજો;Sahu maanaveeo, Isu sharane aavajo;
247જેની ઈચ્છા તે આવેJeni Ichchha Te Aave“જૈની ઈચ્છા તે, ચાહે તે આવે!”“Jaini ichchha te, chaahe te aave!”
248મહાન વૈદMahaan Vaidદૂતના વખાણમાં, માણસોના ગાનમાં,Dootana vakhaanamaan, maanasona gaanamaan,
249આવો, હરેક પાપથી પીડિતAavo, Harek Paapathi Peeditવિશ્વાસ કરો, વિશ્વાસ કરો, ફક્ત વિશ્વાસ કરો;Vishvaas karo, vishvaas karo, phakt vishvaas karo;
250રે ફરો !Re Pharo !રે ફરો! રે ફરો ! ને નાશથી બચો,Re pharo! Re pharo ! Ne naashathi bacho,

For query and comments please contact us here.