16 Feb Geetsastra 23 Song Yahova Maro Palak Che
Geetsastra 23 Song – Yahova maro palak che
PSALMS 23 A Psalm of David.
1 The Lord is my shepherd, I lack nothing.
2 He makes me lie down in green pastures,
he leads me beside quiet waters,
3 he refreshes my soul.
He guides me along the right paths
for his name’s sake.
4 Even though I walk
through the darkest valley,23:4 Or the valley of the shadow of death
I will fear no evil,
for you are with me;
your rod and your staff,
they comfort me.
5 You prepare a table before me
in the presence of my enemies.
You anoint my head with oil;
my cup overflows.
6 Surely your goodness and love will follow me
all the days of my life,
and I will dwell in the house of the Lord
forever.
યહોવાહ મારા પાળક – દાઉદનું ગીત.
1 યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.
2 તે મને લીલાં ઘાસમાં સુવાડે છે
તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.
3 તે મારા આત્માને તાજગી આપે છે;
પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
4 જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું,
તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો;
તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે.
5 તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો
તમે મારા માથા પર તેલ રેડ્યું છે;
મારો પ્યાલો છલકાઈ જાય છે23:5 જુઓ લૂક 7:46.
6 નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે;
અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.
PSALMS 23 A psalm of David. दाऊद का एक पद।
1 यहोवा मेरा गडेरिया है।
जो कुछ भी मुझको अपेक्षित होगा, सदा मेरे पास रहेगा।
2 हरी भरी चरागाहों में मुझे सुख से वह रखता है।
वह मुझको शांत झीलों पर ले जाता है।
3 वह अपने नाम के निमित्त मेरी आत्मा को नयी शक्ति देता है।
वह मुझको अगुवाई करता है कि वह सचमुच उत्तम है।
4 मैं मृत्यु की अंधेरी घाटी से गुजरते भी नहीं डरुँगा,
क्योंकि यहोवा तू मेरे साथ है।
तेरी छड़ी, तेरा दण्ड मुझको सुख देते हैं।
5 हे यहोवा, तूने मेरे शत्रुओं के समक्ष मेरी खाने की मेज सजाई है।
तूने मेरे शीश पर तेल उँडेला है।
मेरा कटोरा भरा है और छलक रहा है।
6 नेकी और करुणा मेरे शेष जीवन तक मेरे साथ रहेंगी।
मैं यहोवा के मन्दिर में बहुत बहुत समय तक बैठा रहूँगा।
Table of Contents











No Comments