Bhajan Sangrah Song 7

Bhajan Sangrah Song 7

Prabhu, mane tedo re tamare dwaar. Bhajan Sangrah Song 7, Gujarati Christian Song 7


Prabhu Mane Tedo Re Tamare Dvar, Ramniy Keva Madava Tara Senyona Re Saradar, Prabhu Ne Dvare

૭ – પ્રભુને દ્ધારે


૭ – પ્રભુને દ્ધારે
ટેક :પ્રભુ, મને તેડો રે તમારે દ્વાર.
રમણીય કેવા માંડવા તારા,સૌન્યોના રે સરદાર,
તેજ-કિરણના અંબાર ઝગે જ્યાં,તારા મંદિરિયાને દ્વાર….પ્રભુ.
પલ પલ તલપે મનડું રે મારું,પ્રભુઘરના અભિલાખ,
હૌયુંય હરખે, કાયાય મલકે,મંદિરિયે જો મને રાખ….પ્રભુ.
ચલ્લીને ઘર જો, અબાબીલને માળો,રક્ષવા નિજ સંતાન,
ભલાં ભલાં મારા પ્રભુમંદિરિયાં,ગાઉં તૈં તારા ગુણગાન….પ્રભુ.
કોટી રે દિનની જિંદગી ખોટી,વસું તુજ દ્વારે જે વાર,
ઘન ઘન મારા ઈસુ મસીહા,સફળ કર્યો સંસાર….પ્રભુ.

7 – Prabhune Dware


7 – Prabhune Dware
Tek :Prabhu, mane tedo re tamare dwaar.
1Ramaniy keva maandava taara,sainyona re sardaar,
Tej-kiranana ambaar jhage jya,tara mandiriyane dwaar….prabhu.
2Pal pal talape mandu re maaru,prabhugharna abhilaakh,
Hauyuy harkhe, kayaay malake,mandiriye jo mane raakh….prabhu.
3Challine ghar jo, abaabilne maalo,rakshava nij santaan,
Bhala bhala maara prabhumandiriya,gaau tai taara gungaan….prabhu.
4Koti re dinani jindagi khoti,vasu tuj dwaare je vaar,
Ghan ghan maara Isu masiha,safal karyo sansaar….prabhu.
Please follow and like us: