Bhajan Sangrah Song 4

Mara, he aatma

Bhajan Sangrah Song 4

Mara, he aatma, stawano ishna nishdin ga, Bhajan Sangrah Song 4, Gujarati Christian Song 4


Bhajan Sangrah, Song, 4, Gujarati, Christian, Song 4, Mara He Atma Stavano; Ishana Nishadin Gaa


૪ – ઈશ્વર સ્તવન

૪ – ઈશ્વર સ્તવન
ટેક :મારા, હે આત્મા,સ્તવનો ઈશનાં નિશદિન ગા,
અંતર સતથી મારા,નામ પવિત્ર તેનું તું ગા….
ભૂલ મા સૌ ઈશના ઉપકારો,પાપોની માફી સઘળી પામ્યો,
વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે,નાશથી જીવને ક્ષેમ બચાવે.
ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો,શિર પર તારા તે જ તો ધરતો,
વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો,ગરુડ બળો સમ જીવન કરતો.

4 – Ishwar Stawan

4 – Ishwar Stawan
Tek:Mara, he aatma,stawano ishna nishdin ga,
Antar satthi mara,naam pavitra tenu tu ga…
1Bhul ma sau ishna upkaro,paponi mafi saghali paamyo,
Vyadhi-upadhi sarva mitawe,nashthi jivne kshem bachave
2Krupa ne rahem tano mugat jo,shir par tara te ja to dharto,
Vana uttamthi mukh tav bharto,garud balo sam jivan karto.
Please follow and like us: